
નમસ્કાર મિત્રો આજની પોસ્ટ માં આપણે Union Bank Bharti 2021 વિષે વાત કરવાના છીએ. તમારે Union Bank Bharti 2021 માં ભાગ લેવો હોય તો આ પોસ્ટ ને છેલ્લે સુધી વાચજો.
Union Bank of India Recruitment 2021 વિવિધ પદો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઇચ્છુક ઉમેદવારો UBI (Union Bank of India )ની સત્તાવાર વેબસાઇટ – unionbankofindia.co.in દ્વારા ભરતી માટે અરજી કરી શકે છે – ગુરુવારથી, એટલે કે, 12 ઓગસ્ટથી. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2021 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 03/09/2021 છે.
આ ભરતીમાં અરજી કરતા પહેલા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે આ જાહેરાતમાં ઉલ્લેખિત લાયકાતના માપદંડ અને અન્ય શરતો પૂર્ણ કરે. આ ભરતી વિશેની અન્ય વિગતો જેમ કે પોસ્ટની સંખ્યા, પોસ્ટનામ, નોકરીનું સ્થાન, શિક્ષણ લાયકાત, કેવી રીતે અરજી કરવી, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે આપવામાં આવી છે.
Union Bank Bharti 2021 Post Details :-
- Senior Manager (Risk) – 60 Posts
- Manager (Risk ) – 60 Posts
- Manager (Civil Engineer) – 7 Posts
- Manager (Architect) – 7 Posts
- Manager (Electrical Engineer) – 2 Posts
- Manager (Printing Technologist) – 1 Post
- Manager (Forex) – 50 Posts
- Manager (Chartered Accountant) – 14 Posts
- Assistant Manager (Technical Officer) – 26 Posts
- Assistant Manager (Forex) – 120 Posts
Union Bank Recruitment 2021 apply online Job Details
આ તમને ગમશે
Advertisement | Union Bank of India Recruitment 2021 apply online @ unionbankofindia.co.in | ||
Total Vacancy | 347 | ||
Job Location | Across India | ||
Union Bank Recruitment 2021 Application Fees |
|
||
Education Qualalification | Read Official Notification | ||
Last Date of Submission | 03.09.2021 | ||
Pay Scale: | Read Notification | ||
Downloads Notification |
|
Age Limit For Union Bank Recruitment 2021
- Sr Manager – 30 To 40 Years
- Manager – 25 To 35 Years
- AM – 20 To 30 Years
મિત્રો આશા રાખું છું કે તમને આ પોસ્ટ માથી Union Bank Bharti 2021 વિષે સંપૂર્ણ માહિતી મળી હશે. તો આ પોસ્ટ ને તમારા મિત્રો ને પણ શેર કરી દેજો જેથી તે પણ આ ભરતી માં ભાગ લઈ શકે
