તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 1 | Talati Quiz 2022 | Best

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 1 | Talati Quiz 2022

Talati Quiz 2022 | In study Test Talati | Talati Mock Test 2022 | Talati Maths Quiz | તલાટી કમ મંત્રી પેપર Pdf | તલાટી ના પેપર | Talati Computer Test | તલાટી કમ મંત્રી Old Paper  | ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ | બંધારણ ના પ્રશ્નો Pdf Mcq | Bandharan Mock Test | ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ | કાયદો મોક ટેસ્ટ  |ગુજરાતી વ્યાકરણ

Advertisement
Advertisement
ટેસ્ટ | 4 Gujarat | બંધારણ રિટ | બંધારણ જનરલ નોલેજ Mcq

25
Created on By rojagarmahiti.in

તલાટી-કમ-મંત્રી ક્વિઝ | Part 1 |

તલાટી-કમ-મંત્રી ક્વિઝ | Part 1 |

તલાટી કે બીજી કોઈ પણ પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો માટે અમે લાવ્યા છીએ ક્વીઝ ની સીરીઝ. તલાટી -કમ-મંત્રી ક્વિઝ | Part 1 માં કુલ ૨૦ પ્રશ્નો આપેલા છે. કુલ ૫ ભાગ માં ૧૦૦ પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે. આ બધા જ પ્રશ્નો તલાટી ના જુના પેપર માંથી લીધેલ છે. જો તમને આ વિશે કોઈ મંતવ્ય હોય તો જરૂર થી અમને જણાવશો.

મિત્રો, આશા છે કે તમને ક્વીઝ  ની સીરીઝ જરૂર થી ગમશે. દરરોજ ક્વીઝ રમો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

1 / 20

1. ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ?

2 / 20

2. કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ છે ?

3 / 20

3. ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ છે ?

4 / 20

4. મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગ વર્ણન કૃતિ કઈ છે ?

5 / 20

5. હોસ્પિટલ ના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું - વાક્ય પ્રકાર જણાવો

6 / 20

6. ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્યનો પ્રકાર જણાવો.

7 / 20

7. સમુદ્ર ભણી ઉપડ્યા, કમર કસી ને રંગથી - કાળ ઓળખાવો.

8 / 20

8. કામ કરે ઈ જીતે રે માલમ ! - કાળ ઓળખાવો.

9 / 20

9. 'સિંધૂર્મિ'- શબ્દની સંધી છૂટી પાડો.

10 / 20

10. 'ચરણસ્પર્શ' - સમાસ ઓળખાવો.

11 / 20

11. એક-અનેક - વિરુદ્ધાર્થી શબ્દમાં અંગસાધક પ્રત્યય જણાવો.

12 / 20

12. કહી થી વળગી વિનાશકર આંધળી આ બલા - રેખાંકિત સમાસ ઓળખાવો

13 / 20

13. 'વિદ્યાલય' શબ્દ ની સંધી છૂટી પાડો.

14 / 20

14. અષાઢ ના ઘનગર્જના ઝીલ્યાં રણઝળતા ઉરતંતે - પંક્તિ માં રવાનુકારી શબ્દ ઓળખાવો.

15 / 20

15. ભૂતકૃદંત ઓળખાવો.

16 / 20

16. 'પરમેશ્વર' શબ્દ નો સમાસ ઓળખાવો.

17 / 20

17. નીચેના માંથી કયો શબ્દ રુવાનુંકારી નથી ?

18 / 20

18. ખટ- એટલે કેટલા ?

19 / 20

19. છાપરાના છેડે ઉપરના નળિયા , જેમાંથી પાણી બહાર પડે તેને  શું કહી શકાય ?

20 / 20

20. દશેરાએ ધોડું ના દોડવું - કહેવત નો અર્થ શો ?

Your score is

The average score is 34%

0%

તલાટી માટે ફ્રી મટેરીઅલ ડાઉનલોડ કરો

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 2

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 3

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 4

Leave a Comment