તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 5 | Talati Quiz 2022

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 5 | Talati Quiz 2022

Talati Quiz 2022 | In study Test Talati | Talati Mock Test 2022 | Talati Maths Quiz | તલાટી કમ મંત્રી પેપર Pdf | તલાટી ના પેપર | Talati Computer Test | તલાટી કમ મંત્રી Old Paper  | ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ | બંધારણ ના પ્રશ્નો Pdf Mcq | Bandharan Mock Test | ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ | કાયદો મોક ટેસ્ટ  |ગુજરાતી વ્યાકરણ

Advertisement
Advertisement
ટેસ્ટ | 4 Gujarat | બંધારણ રિટ | બંધારણ જનરલ નોલેજ Mcq

2
Created on By rojagarmahiti.in

તલાટી-કમ-મંત્રી ક્વિઝ | Part 5

તલાટી-કમ-મંત્રી ક્વિઝ | Part 5 |

તલાટી કે બીજી કોઈ પણ પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો માટે અમે લાવ્યા છીએ ક્વીઝ ની સીરીઝ. તલાટી -કમ-મંત્રી ક્વિઝ | Part 5 માં કુલ 20  પ્રશ્નો આપેલા છે. કુલ ૫ ભાગ માં ૧૦૦ પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે. આ બધા જ પ્રશ્નો તલાટી ના જુના પેપર માંથી લીધેલ છે. જો તમને આ વિશે કોઈ મંતવ્ય હોય તો જરૂર થી અમને જણાવશો.

મિત્રો, આશા છે કે તમને ક્વીઝ  ની સીરીઝ જરૂર થી ગમશે. દરરોજ ક્વીઝ રમો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

1 / 20

ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નીત ગાઈએ થાય અમારા કામ.' -પંક્તિ નો છંદ ઓળખાવો .

2 / 20

છંદ એ ............ નું માપ છે.

3 / 20

'આ દવા દૂધ સાથે લેજો.' -આ વાક્ય નો પ્રકાર જણાવો.

4 / 20

'આ લીસાં પાના પર બરાબર લખાતું નથી.' -આ વાક્યમાં વિશેષણ શોધો.

5 / 20

'આરામખુરશી' શબ્દમાં કયો સમાસ છે ?

6 / 20

'પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે' -અલંકાર જણાવો

7 / 20

'સરઘસ' -સંજ્ઞા નો પ્રકાર ઓળખાવો.

8 / 20

'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગના' - છંદ ઓળખાવો.

9 / 20

ત્રણ કલાકના સમયગાળા ને શું કહેવાય ?

10 / 20

ધૃતિ એટલે શું ?

11 / 20

'નિશીથ' - શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.

12 / 20

'અક્ષ' - શબ્દોનો સમાનાર્થી શબ્દ આપો.

13 / 20

કયા શબ્દ નું લિંગ પરિવર્તન શક્ય નથી.

14 / 20

'સવારનો નાસ્તો' - માટે એક શબ્દ જણાવો. .

15 / 20

'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' - આ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.\

16 / 20

'શૈવલિની' શબ્દનો અર્થ જણાવો.

17 / 20

અર્થની દ્રષ્ટીએ જુદો પડતો શબ્દ જણાવો.

18 / 20

'શોણિત' શબ્દ નો અર્થ જણાવો.

19 / 20

'બારમો ચંદ્રમાં હોવો' - આ રૂઢીપ્રયોગ નો અર્થ જણાવો.

20 / 20

'બકારી' શબ્દ નો અર્થ જણાવો.

Your score is

The average score is 55%

0%

તલાટી માટે ફ્રી મટેરીઅલ ડાઉનલોડ કરો

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 1

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 2

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 3

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 4

 

Leave a Comment