તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 4 | Talati Quiz 2022

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 4 | Talati Quiz 2022

Talati Quiz 2022 | In study Test Talati | Talati Mock Test 2022 | Talati Maths Quiz | તલાટી કમ મંત્રી પેપર Pdf | તલાટી ના પેપર | Talati Computer Test | તલાટી કમ મંત્રી Old Paper  | ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ | બંધારણ ના પ્રશ્નો Pdf

Advertisement
Advertisement
Mcq | Bandharan Mock Test | ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ | કાયદો મોક ટેસ્ટ  |ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ | 4 Gujarat | બંધારણ રિટ | બંધારણ જનરલ નોલેજ Mcq

0
Created on By rojagarmahiti.in

તલાટી-કમ-મંત્રી ક્વિઝ | Part 4 |

તલાટી-કમ-મંત્રી ક્વિઝ | Part 4 |

તલાટી કે બીજી કોઈ પણ પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો માટે અમે લાવ્યા છીએ ક્વીઝ ની સીરીઝ. તલાટી -કમ-મંત્રી ક્વિઝ | Part 4 માં કુલ 28  પ્રશ્નો આપેલા છે. કુલ ૫ ભાગ માં ૧૦૦ પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે. આ બધા જ પ્રશ્નો તલાટી ના જુના પેપર માંથી લીધેલ છે. જો તમને આ વિશે કોઈ મંતવ્ય હોય તો જરૂર થી અમને જણાવશો.

મિત્રો, આશા છે કે તમને ક્વીઝ  ની સીરીઝ જરૂર થી ગમશે. દરરોજ ક્વીઝ રમો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

1 / 28

ગ્રાફ માં સીધી રેખા (1,-4) અને (-2,6)બિંદુઓ માંથી પસાર થાય છે તો તેનું સમીકરણ .......... થાય.

2 / 28

ત્રિકોણ ની બાજુઓ ની લંબાઈ ઓ 3:4:5  ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણ નું ક્ષેત્રફળ......... m² થાય.

3 / 28

2+2/3√નું દ્વિપદી કરણ ન સ્વરૂપમાં વર્ગમૂળ શું થાય ?

4 / 28

એક વર્તુળ ચતુષ્કોણ ABCD  બધી બાજુઓને સ્પર્શે છે જો AB=5, BC=8, CD=6 હોય તો AD  શોધો.

5 / 28

√3x²+2x-√3 નો વિવેચક .......... છે.

6 / 28

હું એક સંખ્યા ધારું છું, તેના બમણા કરું છું, પછી તેમાં ૩ ઉમેરૂ છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ઘણા ઉમેરો છું પછી તેમાંથી 7 બાદ કરતા જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો.

7 / 28

એક સળીઓ મેદાન સાથે 30 નો ખૂણો બનાવે છે બરાબર બપોરે ૧૨ વાગ્યે તેનો પડછાયો 3 મીટર હોય તો તળિયા ની લંબાઈ શોધો.

8 / 28

એક ડબ્બામાં 3 લાલ 4 સફેદ અને 3 કાળા દડા છે જો ડબ્બામાંથી ત્રણ દડા એકસાથે કાઢવામાં આવે તો ત્રણેય જરા સફેદ જ હોય તેવી સંભાવના શોધો

9 / 28

એક ધાતુનો ઘન 4 સેમી 9 સેમી X πસે.મી પીગાળીને એક ગોળો બનાવવામાં આવે તો તેની ત્રિજ્યા કેટલી સેમી થાય ?

10 / 28

જો TAN2A = 8/7 હોય તો (1+SINA)(1-SINA)/(1-COSA)(1+COSA) = .....................

11 / 28

જો A+B=૬ હોય અને AB=૮ હોય તો A³+ B ³ ની કિમત શું થાય ?

12 / 28

જો COSA = 20/21 તો COSEC A = ..................

13 / 28

ΔABC માં SIN(B+C/2)  = .............

14 / 28

સમાંતર શ્રેણી 100,97,94,91, .......... નું કયું પદ પહેલું ઋણ પદ આવે ?

15 / 28

સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ?

16 / 28

બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

17 / 28

સૌથી ઓછી વસ્તી ધરાવતુ રાજ્ય કયુ છે ?

18 / 28

દર વર્ષે ૧૬ સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

19 / 28

પ્રથમ વિશ્વયુદ્ધ નો પ્રારંભ કયારે થયો હતો ?

20 / 28

દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી કઈ નદી છે ?

21 / 28

કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે ?

22 / 28

દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે ?

23 / 28

ફ્રાન્સમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે ?

24 / 28

પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણ ને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટી થી આશરે કેટલા કી.મી. સુધી વિસ્તરેલું છે ?

25 / 28

ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ?

26 / 28

ગાંધીજીને ધોરણ પાંચ માં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ?

27 / 28

કોણે દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે ?

28 / 28

રાણી કી વાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ?

Your score is

The average score is 0%

0%

તલાટી માટે ફ્રી મટેરીઅલ ડાઉનલોડ કરો

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 1 

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 2

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 3

Leave a Comment