તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 3 | Talati Quiz 2022

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 3 | Talati Quiz 2022

Talati Quiz 2022 | In study Test Talati | Talati Mock Test 2022 | Talati Maths Quiz | તલાટી કમ મંત્રી પેપર Pdf | તલાટી ના પેપર | Talati Computer Test | તલાટી કમ મંત્રી Old Paper  | ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ | બંધારણ ના પ્રશ્નો Pdf

Advertisement
Advertisement
Mcq | Bandharan Mock Test | ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ | કાયદો મોક ટેસ્ટ  |ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ | 4 Gujarat | બંધારણ રિટ | બંધારણ જનરલ નોલેજ Mcq

4
Created on By rojagarmahiti.in

તલાટી-કમ-મંત્રી ૨૦૧૭ | Part 3 |

તલાટી-કમ-મંત્રી ક્વિઝ | Part 3 |

તલાટી કે બીજી કોઈ પણ પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો માટે અમે લાવ્યા છીએ ક્વીઝ ની સીરીઝ. તલાટી -કમ-મંત્રી ક્વિઝ | Part 3 માં કુલ ૨૦ પ્રશ્નો આપેલા છે. કુલ ૫ ભાગ માં ૧૦૦ પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે. આ બધા જ પ્રશ્નો તલાટી ના જુના પેપર માંથી લીધેલ છે. જો તમને આ વિશે કોઈ મંતવ્ય હોય તો જરૂર થી અમને જણાવશો.

મિત્રો, આશા છે કે તમને ક્વીઝ  ની સીરીઝ જરૂર થી ગમશે. દરરોજ ક્વીઝ રમો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

1 / 20

સિદ્ધરાજ જયસિંહ ની માતા નું નામ શું હતું ?

 

2 / 20

કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા ક્યાં નામે લખેલ છે ?

3 / 20

ઋગ્વેદમાં કેટલી ઋચાઓ નો સંગ્રહ છે ?

4 / 20

કયા રાજાના ધ્વજમાં વરાહાવતાર નું ચિહ્ન રહેતું ?

5 / 20

હાલનું અજમેર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું ?

6 / 20

મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે ?

7 / 20

મૈસુરના વાઘ તરીકે કોણ જાણીતું હતું ?

8 / 20

બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડ પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ ક્યારે ઘડ્યો હતો ?

9 / 20

સુભાષ ચંદ્ર બોઝ નો જન્મ ક્યારે થયો હતો ?

10 / 20

કેલ્શિયમ ઓક્સાઈડ શું છે ?

11 / 20

વિદ્યુત પ્રવાહની હાજરી નોંધાવવા માટે કયું યંત્ર વપરાય છે ?

12 / 20

વિટામિન ઈ ની ઉણપથી કયો રોગ થાય છે ?

13 / 20

લીંબુ નારંગી આમળામાંથી આપણને કયું વિટામિન મળે છે ?

14 / 20

સૂર્યનો વ્યાસ કેટલા કિલોમીટર છે ?

15 / 20

અષ્ટક નો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?

16 / 20

પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ?

17 / 20

આમાં ખોરાકનો સંગ્રહકર્તા પણ કયું છે ?

18 / 20

to agree with someone that lying is unacceptable which of the following is true.

19 / 20

the thin lady is standing under the porch. - in the given sentence 'thin' is

20 / 20

I was hoping to ........ my phone but the store said I would need to replace it.

Your score is

The average score is 55%

0%

તલાટી માટે ફ્રી મટેરીઅલ ડાઉનલોડ કરો

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 1 

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 2

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 4

Leave a Comment