તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 2 | Talati Quiz 2022

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 2 | Talati Quiz 2022

Talati Quiz 2022 | In study Test Talati | Talati Mock Test 2022 | Talati Maths Quiz | તલાટી કમ મંત્રી પેપર Pdf | તલાટી ના પેપર | Talati Computer Test | તલાટી કમ મંત્રી Old Paper  | ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ | બંધારણ ના પ્રશ્નો Pdf Mcq | Bandharan Mock Test | ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ | કાયદો મોક ટેસ્ટ  |ગુજરાતી વ્યાકરણ

Advertisement
Advertisement
ટેસ્ટ | 4 Gujarat | બંધારણ રિટ | બંધારણ જનરલ નોલેજ Mcq

9
Created on By rojagarmahiti.in

તલાટી-કમ-મંત્રી ક્વિઝ | Part 2 |

તલાટી-કમ-મંત્રી ક્વિઝ | Part 2 |

તલાટી કે બીજી કોઈ પણ પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો માટે અમે લાવ્યા છીએ ક્વીઝ ની સીરીઝ. તલાટી -કમ-મંત્રી ક્વિઝ | Part 2 માં કુલ ૨૦ પ્રશ્નો આપેલા છે. કુલ ૫ ભાગ માં ૧૦૦ પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે. આ બધા જ પ્રશ્નો તલાટી ના જુના પેપર માંથી લીધેલ છે. જો તમને આ વિશે કોઈ મંતવ્ય હોય તો જરૂર થી અમને જણાવશો.

મિત્રો, આશા છે કે તમને ક્વીઝ  ની સીરીઝ જરૂર થી ગમશે. દરરોજ ક્વીઝ રમો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

1 / 20

You know as many people as I do. 'find the adjective'

2 / 20

The bag is mine. - 'mine' is............ a in the sentence

3 / 20

The water was extremely cold. - in the given sentence 'extremely' is

4 / 20

She was both surprised.........., when she show her exam result.

5 / 20

I thought the answer........., so I didn't find the question difficult.

6 / 20

what is the past tense of 'believe' ?

7 / 20

'She is walking home' - find the verb

8 / 20

The plural noun 'Deer' is

9 / 20

Give a synonym of - 'Nervous'

10 / 20

કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

11 / 20

'શેષ'- ઉપનામ ધરાવતા કવિ કયા ?

12 / 20

કાવ્યમંગલા વસુધા યાત્રા વગેરે કોના કાવ્ય સંગ્રહો છે ?

13 / 20

ગોપાલ બાપા કૃતિ ના લેખક કોણ છે ?

14 / 20

પરિક્રમા, કુંતલ - એ કોના કાવ્યસંગ્રહ સંગ્રહો છે ?

15 / 20

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ ના પિતાજી હું નું નામ શું છે ?

16 / 20

પાંચ દાણા - કૃતિ મા ધનપલ શેઠ કોની આપણે આવડત અને વ્યવહાર કુશળતા જાણવાની ઈચ્છા રાખે છે ?

17 / 20

છગનભાઈ,ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિ માં આવે છે ?

18 / 20

'ફળો આવે છે, ત્યારે ડાળીઓ......' સુભાષિત ના રચયિતા કોણ છે ?

19 / 20

કવિ શિરોમણી નું માન પામેલા કવિ કોણ ?

20 / 20

કવિ બ.ક.ઠાકોર નો જન્મ ક્યાં થયો હતો ?

Your score is

The average score is 47%

0%

તલાટી માટે ફ્રી મટેરીઅલ ડાઉનલોડ કરો

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 1 |

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 3

તલાટી-કમ-મંત્રી ક્વીઝ | Part 4

Leave a Comment