ssc student news | SC Result Will Be Announced Tonight At 8 O’clock | 10th student news

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો

ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ આજે રાત્રે 8 કલાકે સાઈટ પર મુકાશે પણ…..

std 10 board examination will be announced in gujarat
                             std 10 board result will be announced in gujarat At 8 O’clock

 

Advertisement
Advertisement

બોર્ડના ધોરણ-10ની પરીક્ષાના પરિણામ આજે જાહેર:-

પરિણામ GSEB.org નામની વેબસાઈટ પર જાહેર થશે પણ  વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નહીં. કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.તેથી  માસ પ્રમોશન આપ્યા બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.

જો કે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે.અને સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્કશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે.

કેવી રીતે તૈયાર થશે 10માં ધોરણ નું રિજલ્ટ :

ધોરણ 10નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં રિઝલ્ટ પરથી તૈયાર કર્યું છે.. દા.ત. ત્રણ પરીક્ષામાં 50 ટકા પરિણામ આવ્યું હોય તો પરિણામ 50 ટકા જ આવશે. જો ત્રણેય પરીક્ષામાં અલગ અલગ માર્ક્સ આવ્યા, જેમ કે એકમાં 40, બીજીમાં 30 અને ત્રીજીમાં 70 માર્ક્સ આવ્યા હોય તો એની એવરેજ કાઢીને માર્ક્સ આપવામાં આવશે. ધો.9માં જેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તેને આમાં ફર્સ્ટ કલાસ આવી શકે.

 

 

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો

Leave a Comment

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો