રીઝનીંગ પ્રશ્નોતરી

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો

Welcome to your રીઝનીંગ પ્રશ્નોતરી

૧. જો આકાશને ચા, ચાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તી ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો ?
૨. અલગ પડતો શબ્દ શોધો.
૩. ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ સમૂહ ગોઠવો. POQ, SRT, VUW, ...................
૪. જો B=2, BAT=23 હોય તો BALL= કેટલા થાય ?
૫. કોઈપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ ૧૩મો હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે ?
૬. તબીબ : નિદાન :: :: ન્યાયાધીશ : ..............................?
૭. એક સ્ત્રી તરફ જઈ સુનીલે કહ્યું "તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે" તો તે સ્ત્રી સુનિલની કોણ છે ?
૮. નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ ઘર્ષણ પર આધારિત નથી ?
૯. 1 જાન્યુઆરી , 2016ના દિવસે રવિવાર છે તો એક જાન્યુઆરી 2020ના રોજ કયો વાર હશે ?
૧૦. પ્રથમ જોડીમાં લાગુ પડતાં તર્કને સમાન રીતે અનુસરતો વિકલ્પ પ્રશ્નચિન્હના સ્થાન મુકો. Cease:Finish :: :: Applaud : ??

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો

Leave a Comment

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો