ગુજરાત જીલ્લા

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો

Welcome to your ગુજરાત જીલ્લા

વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટો જીલ્લો કયો છે ?
બનાસ દેરી ક્યા આવેલ છે ?
પાટણ કઈ નદી કિનારે આવેલ છે ?
સુદર્શન તળાવ ક્યા જીલ્લામાં આવેલ છે ?
બિંદુ સરોવર ક્યા આવેલ છે?
સૂર્યપુત્રી કઈ નદીને ઓળખવામાં આવે છે ?
ગુજરાતનું કયું શહેર સાક્ષર ભુમિ તરીકે ઓળખાય છે ?
રેવા, મૈકલ કન્યા એ કોના ઉપનામ છે ?
ક્યાં મેળામાં ઊંટનુંવેચાણ થાય છે ?
ગુજરાતી પ્રથમ સોનેટ કઈ હતી ?

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો

Leave a Comment

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો