પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના | Pradhan Mantri Suraksha Bima Yojana 2022 (PMBSY)

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના | Pradhan Mantri Suraksha Bima Yojana 2022 (PMBSY)

PMBSY Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Online Apply | PMSBY Certificate Download |PMSBY Policy Certificate |Pradhan Mantri Suraksha Bima Yojana Apply Online |PMJJBY |PMSBY Benefits |PMJJBY And PMSBY Scheme Details | Pradhan Mantri Suraksha Bima Yojana Form Download | પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ફોર્મ PDF | Pradhan Mantri Suraksha Bima Yojana Form PDF In Gujarati | Pradhan Mantri Suraksha Bima Yojana Claim Form.

ભારત સરકાર દ્વારા એકદમ મામૂલી પ્રીમિયમમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના” (PMBSY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અમલીમાં મૂકવામાં આવેલ છે. PMBSY નું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. જે પ્રીમિયમ બેંક અને પોસ્ટ ખાતામાં ભરી શકાય છે. આ યોજનાનો લાભ અકસ્માતમાં મૃત્યુ અને વિકલાંગતાના કિસ્સામાં મળવાપાત્ર છે. વીમા લેનારનું અકસ્માતમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા અને વિકલાંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયા વીમા કવચ મળવાપાત્ર થશે.

Advertisement

Pradhan Mantri Suraksha Bima Yojana 2021  યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 31 May માસના અંત સુધીમાં ભરવાનું હોય છે. જો અગાઉ પ્રીમિયમ કપાવેલ હશે તો આપના બેંક અથવા પોસ્ટ ખાતામાંથી Auto-Debit થઈ જશે. આ યોજનાનો લાભ ચાલુ રાખવો હોય તો આપના બેંક અથવા પોસ્ટ ખાતામાં બેલેન્‍સ રાખવું જરૂરી છે. આ યોજના કોઈપણ એક જ એકાઉન્‍ટમાં લાભ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ પ્રધાનમંત્રી જન ધન યોજના ના બેંક એકાઉન્ટમાં લાભ મળે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના મુખ્ય મુદ્દાઓ

PMBSY યોજનાનું પ્રીમિયમ ક્યારે ભરવાનું હોય છે?

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના નું વાર્ષિક પ્રીમિયમ 31 May ના રોજ પ્રીમિયમ બેંક અને પોસ્ટ ખાતામાં ભરવાનું હોય છે. અથવા અગાઉ પ્રીમિયમ ભરેલ હોય તો Auto-renewal થઈ જાય છે. જો May(મે) માસના અંતમાં આપના બેંક બેલેન્‍સ નહીં હોય તો પૉલિસી રદ્દ થઈ જાય છે.

Advertisement
ગુજરાતના ખેડૂતોને વિનામૂલ્યે મળશે “ખેડૂત અકસ્માતhttps://www.sarkariyojanaguj.com/khedut-aksmart-vima-yojana/ વીમા યોજનાનો લાભ.

PMBSY યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે?

Pradhan Mantri Suraksha Bima Yojana Eligibility માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે. જે લાભાર્થીઓ પાત્રતા ધરાવતા હશે તેમને લાભ મળવાપાત્ર થશે. પીએમ વીમા યોજનાની ધારા-ધોરણો નીચે મુજબ છે.

 • 18 થી 70 વર્ષની ઉંમરના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
 • પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ ભારતના નાગરિકોને મળશે.
 • આ યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ, બેંક કે પોસ્ટ ખાતા હોવું જોઈએ.
 • આ વીમા યોજનાનો માટે 31 May ના સુધી બેંક અથવા પોસ્ટ ખાતામાંથી વીમા પ્રીમિયમ કપાશે. જેના માટે બેંક ખાતામાં મિનિમમ બેલેન્‍સ હોવું જરૂરી છે.
 • આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે.
 • બેંક અને પોસ્ટ ખાતા સાથે આધારકાર્ડ લિંક કરાવેલ હોવું જોઈએ. અને ખાતું સક્રિય હોવું જોઈએ.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના | pradhan mantri suraksha bima yojana pdf | pradhan mantri suraksha bima yojana form | pradhan mantri jeevan jyoti bima yojana pdf
NewsPaper Advt.

PMSBY Document

Documents required PM Suraksha Bima Yojana નક્કી કરેલા છે. જેની યાદી નીચે મુજબ છે.

 • અરજીપત્રક (Application Form)
 • આધારકાર્ડ (Aadhar Card)
 • રેશનકાર્ડ (Ration Card)
 • ઓળખપત્ર (Identity Certificate)
 • આવકનો દાખલો (Income Certificate)
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો (Passport Size Photo)
 • મોબાઈન નંબર (Mobile Number)

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં મળવાપાત્ર લાભ

Pradhan Mantri Suraksha Bima Yojana Benefit ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા નક્કી કરેલ છે. જેમાં અકસ્માતના કારણે મૃત્યુમાં 2 લાખ રૂપિયા વીમા રકમ મળશે. અને  વિકલાંગતા માટે 1 લાખ રૂપિયા વીમા રક્ષણ પૂરું પાડવામાં આવે છે.

 • PMSBY યોજનાનો લાભ અકસ્માતમાં મૃત્યુ અને વિકલાંગતાના કિસ્સામાં નીચે મુજબ લાભ મળે છે.
ક્રમ લાભનો પ્રકાર વીમાની રાશિ
1 અકસ્માતના કારણે થતાં મૃત્યુ રૂ. 2 લાખ
2 અકસ્માતમાં બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી અથવા
બંને આંખોની રોશની પાછી ન આવી શકે તેવું નુકશાન અથવા
અકસ્માતમાં બંને પગ અથવા બંને હાથ ગુમાવવા
રૂ. 2 લાખ
3 અકસ્માતમાં એક આંખની દ્રષ્ટિ ગુમાવવી અથવા
એક આંખની રોશની પાછી ન આવી શકે તેવું નુકશાન અથવા
અકસ્માતમાં એક પગ અથવા એક હાથ ગુમાવવા
રૂ. 1 લાખ

PMSBY નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય?

આ યોજનાનું નવું રજીસ્ટ્રેશન કરવા માટે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જઈને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ફોર્મ ની અરજી કરી શકાય છે. બેંક મિત્ર આ યોજનાનો લાભ ઘરે જઈને આપે છે. આ યોજના માટે વીમા એજન્‍ટનો પણ સંપર્ક કરી શકાય છે. આ યોજનાનું સંચાલન “જાહેર ક્ષેત્રની સામાન્‍ય વીમા કંપનીઓ” તથા અન્‍ય રસ ધરાવતી સામાન્‍ય વીમા કંપનીઓ બેંકો સાથે મળીને કરશે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના | pradhan mantri suraksha bima yojana last date 2021 | pradhan mantri suraksha bima yojana sbi
Information Source : Jansuraksha.gov.in

PMSBY નું અરજીપત્રક અને દાવા ફોર્મ

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના pdf સરકારશ્રી નિયત નમૂનો બનાવેલ છે. તથા Pradhan Mantri Suraksha Bima Yojana Claim Form માટેની PDF ફાઇલ નીચે મુજબની લિંક દ્વારા મળી જશે.

Pradhan Mantri Suraksha Bima Yojana Form in English  PMBSY  Click Here
Pradhan Mantri Suraksha Bima Yojana Claim Form in English   Click Here
Pradhan Mantri Suraksha Bima Yojana Form in Hindi   Click Here
Pradhan Mantri Suraksha Bima Yojana Claim Form in Hindi   Click Here

Pradhan Mantri Suraksha Bima Yojana 2021

આર્ટિકલ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2021
ભાષા ગુજરાતી
લાભાર્થી ભારતીય નાગરિક
વીમાની રાશિ 12 રૂપિયા ( 1 વર્ષ માટે)
વીમાની રાશિ 2 લાખ રૂપિયા
પાત્રતા અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં
/વિકલાંગતામાં મળવાપાત્ર
PMSBY Helpline Number 1800 180 1111 / 1800 110 001
Official Website (માન્ય) Click Here
PMSBY Form in PDF Gujarati Click Here
PMSBY Claim Form in PDF Gujarati Click Here

 

પીએમએસબીવાય હેલ્પલાઈન PMBSY

Pradhan Mantri Suraksha Bima Yojana Helpline Number પ્રકાશિત કરવામાં આવેલ છે. આપને કોઈ પ્રશ્ન હોય કે વધુ જાણકારી માટે હેલ્પલાઈન નંબર પર કરી શકાય છે.

Helpline Number :- 18001801111 / 1800110001

State Wise Helpline Number મેળવવા માટે Click Here

આર્ટિકલ સંબંધિત કોઈ સલાહ કે માર્ગદર્શન આપવાનું હોય કે કોઈ પ્રશ્ન હોય તો અમારો Contact Us

Leave a Comment