IDBI Bank Bharti 2021 | IDBI Bank Recruitment 2021 for 920 Posts | જાણો સંપૂર્ણ માહિતી

નમસ્કાર મિત્રો આજે આપણે IDBI Bank Bharti 2021 બેન્ક માં ભરતી આવી છે તેના વિષે વાત કરવાના છીએ તો આ પોસ્ટ ને છેલ્લે સુધી જોતાં રહેજો

IDBI Bank Recruitment 2021 ભરતી ની સંપૂર્ણ માહિતી વિષે વાત કરવાના છીએ જેમકે Post Name , age limit, education Qualification, pay scale વગેરે ની માહિતી આપવામાં આવશે તો નવી નવી bharti ની અપડેટ્સ મેળવવા માટે રોજાગર મહિતીની નિયમિત તપાસ કરતા રહો.

IDBI Bank Recruitment 2021 all details :

IDBI Bank Online Application  4 ઓગસ્ટ 2021 ના રોજ જાહેર કરવામાં આવી છે. તમામ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરતા પહેલા બધી મહત્વપૂર્ણ વિગતો તપાસવી આવશ્યક છે. ઉમેદવારોએ ઓનલાઇન નોંધણી પ્રક્રિયામાં વિલંબ કરવો જોઈએ નહીં. IDBI Bank ભરતી ૨૦૨૧

Advertisement
માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2021 છે. IDBI Bank Bharti 2021 માટે ઓનલાઇન અરજી કરવાની સીધી લિંક નીચે આપવામાં આવી છે. ઉમેદવારો ફક્ત પર ક્લિક કરીને ઓનલાઇન અરજી કરી શકે છે.

IDBI Bank Bharti 2021 Post :-

General – 373 Posts

OBC – 248 Posts

EWS – 92 Posts

SC – 138 Posts

Advertisement

PWD – 36 Posts

ST – 69 Posts

Total No. Of Posts: 920 Posts

IDBI Bank Recruitment 2021 for 920 Posts :-

Advertisement IDBI Bank Bharti 2021 | IDBI Bank Recruitment 2021 for 920 Posts
IDBI Bank Recruitment 2021 Application Fees
  • General / Ews / Obc – Rs. 1000/-
  • SC / ST – Rs. 200/-
  • Payment Will Be Made Through Debit Card/Credit Card  /Net Banking/Bank Challan
Education Qualalification A Graduate from a recognized university with minimum 55% marks (50% for
SC/ST/PWD) in any discipline from a University recognized by the Govt. of India OR any equivalent qualification recognized as such by the Central Government.for more details download notification
Last Date of Submission 18-08-2021
Pay Scale: Starting :-  Rs. 29,000/-
Downloads Notification

Notification >>

Apply Online >>

Leave a Comment