Gujarat Police Bharti 2021 for 10459 LRD Constable / Lokrakshak Posts (OJAS) | LRB Recruitment 2021 Declared

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો

Gujarat Police Bharti 2021 for 10459 LRD Constable / Lokrakshak Posts (OJAS) | LRB Recruitment 2021 Declared

Gujarat Police Bharti 2021:The Gujarat Home Department Releasing Gujarat Police Bharti Vacancy Notification Soon.All Candidates Big Chance To Join Gujarat Police Department.Lockrakshak Bharti Board (Lrb) Soon Announcing 10000+ Constable,Jail Sepoys And Srpf Posts Vacancy. Intrested Candidates Can Apply For Gujarat Police Bharti 2021. Online Application This Vacancy Annouce Soon.

Job Summary Gujarat Police Bharti
Short Details Police Recruitment are Below:

Gujarat Police Bharti

Short Details Police Recruitment are Below:

Conducting Authority Name Police Recruitment Board, Gujarat –

Gujarat Police Bharti

Exam Name Constable
Job Location Across Gujarat
Exam Mode Online
Designation Constable
Total Vacancies 10000+
Apply Mode Online
Official Site http://www.police.gujarat.gov.in/

Gujarat Police Bharti 2021 for 10459 LRD Constable / Lokrakshak Posts (OJAS) | LRB Recruitment 2021 Declared

Advt. No. LRB/202122/2

Total Posts: 10459 Posts

Posts Name:
• Unarmed Police Constable – Lokrakshak: 5212 Posts (Male: 3492 Female: 1720)
• Armed Police Constable – Lokrakshak: 797 Posts (Male: 534 Female: 263)
• S.R.P.F. Constable: 4450 Posts (Male: 4450 Female: 0)

Educational Qualification: Standard 12th (Higher Secondary Examination passed) or its equivalent. (More Details: Please Read Official Notification)

Age Limit: 18 to 34 years (More Details: Please Read Official Notification)

Fee, Selection Process & Other Details: Please Read Official Notification.

How to Apply: Interested and eligible Candidates may Apply Online Through official Website ojas.gujarat.gov.in

Gujarat Police Bharti Recruitment Selection Process

  1. The Candidates Have Selected For This Recruitment Follow Basis:
  2. Written Exam
  3. Physical Test (Pet)
  4. Medical Test
  5. Document Verification
Chest Only required for male candidatesWithout Expansion: 79 cmsWith Expansion: 84 cms
Weight 40 kgs for women candidates (all) Required to be minimum.
Running Male: 800 meters Race in 3 min 10 SecsFemale: 1600 meter in 9 minutesEx-S: 400 meter in 30 Secs
Gujarat Police Bharti 2021
Gujarat Police Bharti 2021

How To Apply For Gujarat Police Bharti 2021

  • Firstly, Visit The Official Site At http://www.police.gujarat.gov.in/.
  • Click On Current Advertisement Section.
  • Advertisement
  • The Gujarat Police Application Form 2021 Will Display On The Screen.
  • Enter Appropriate Information In Application Form.
  • Upload Required Scanned Documents.
  • Deposit Application Fee If Required.
    Submit Your Application Form And Take Print Out Of It.

Gujarat Police Bharti 2021 Psi, Intelligence Officer, Asi, Armed Srpf, Unarmed Constable And Armed Police Constable. All These 10459 Posts Will Now Be Recruited Directly By The Home Department. However It Is Said That This Is Limited To Just One Recruitment Exercise Or One Year Earlier Whichever Is Earlier, So The Recruitment Process Will Be Completed Within A Year. Recruitment Will Be Based Entirely On Omr Test And No Candidate Will Be Interviewed Or Interviewed In Person During Recruitment.

Important Dates:
• Starting Date for Submission of Online Application: 23-10-2021
• Last Date for Submission of Online Application: 09-11-2021

Download Notification (PDF): Click Here

Apply Online: Click Here

https://rojagarmahiti.in/gujarat-police-bharti-2021/

પોલીસ  દળમાં ભરતીઃ-

(-) ભરતી સંબંધિ જાહેરાતો Gujarat Police Bharti  – ભરતી સંબંધિત જાહેરાતો પોલીસ વેબ સાઇટ ઉપર મુકી રાજયના વધુ પ્રસિધ્‍ધ દૈનિકોમાં જાણ કરવામાં આવે છે.
(-) પોલીસ દળમાં થતી સીધી ભરતી વિશેની માહિતી પોલીસ દળમાં સીધી ભરતીથી બિન હથિયારી પો.સ.ઇ., હથિયારી પો.સ.ઇ., ઇન્‍ટેલીજન્‍સ ઓફિસર, બિન હથિયારી એ.એસ.આઇ, આસીસ્‍ટન્‍ટ ઇન્‍ટેલીજન્‍સ ઓફિસર, પોલીસ કોન્‍સ્‍ટેબલ (લોકરક્ષક), એસ.આર.પી. પો.કો. (લોકરક્ષક) તથા જેલ સિપાઇની ભરતી કરવામાં આવે છે.
(-) સીધી ભરતી માટેની જરૂરી લાયકાત વિશે માહિતી વય-મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

પો.સ.ઇ. કેડરની જગ્‍યા માટે નીચે મુજબની વય-મર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે.

 

Advertisement
જગ્‍યાનું નામ વય-મર્યાદા શૈક્ષણિક લાયકાત
બિન હથિયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર લધુત્તમ- ર૧ વર્ષ મહત્તમ ૩પ વર્ષ માન્‍ય યુનિ. ની સ્‍નાતક ડિગ્રી અથવા કાયદાકીય ડિગ્રી અથવા યુનિ. ગ્રાન્‍ટ કમિશન એકટ-૧૯પ૬ ના સેકશન-૩ હેઠળની ડીમ્‍ડ યુનિ.ની ડિગ્રી અથવા સરકારે આથી સમકક્ષ જાહેર કરેલ ડિગ્રી ધરાવતા હોવા જોઇએ.

 

હથિયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર
ઇન્‍ટેલીજન્‍સ ઓફીસર
બિન હથિયારી મદદનીશ પોલીસ સબ ઇન્‍સપેકટર
આસીસ્‍ટન્‍ટ ઇન્‍ટેલીજન્‍સ ઓફીસર

 

બિન હથિયારી/હથિયારી કોન્‍સ્‍ટેબલ-લોકરક્ષક/એસ.આર.પી. કોન્‍સ્‍ટેબલ/જેલ સિપાઇની જગ્‍યા માટે નીચે મુજબની વય-મર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે.

જગ્‍યાનું નામ વય-મર્યાદા શૈક્ષણિક લાયકાત
બિન હથિયારી પોલીસ કોન્‍સ્‍ટેબલ લધુત્તમ- ૧૮ વર્ષ મહત્તમ ૩૩ વર્ષ ધોરણ-૧ર પાસ- હાયક સેકન્‍ડરી પરીક્ષા અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.

 

હથિયારી પોલીસ કોન્‍સ્‍ટેબલ
એસ.આર.પી. કોન્‍સ્‍ટેબલ
જેલ સિપાઇ

 

 

 

ઉપર દર્શાવેલ ઉપલી વય-મર્યાદામાં નીચે જણાવેલ કેટેગરીના ઉમેદવારોને જણાવ્‍યા મુજબની વધ છૂટછાટ મળશે.

 

(૧) અનુસુચિત જાતિ/જનજાતિ/સા. અને શૈ.પ.વર્ગના ઉમેદવારોને ઉપલી વય-મર્યાદામાં નિયમ મુજબ પાંચ વર્ષની છુટ.

(ર) તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વય-મર્યાદામાં નિયમ મુજબ પાંચ વર્ષની છુટ. (અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને વય-મર્યાદામાં નિયમ મુજબ કુલ-૧૦ વર્ષની છુટ)

(૩) એકસ સર્વિસમેનને કરેલ સેવાના સંદર્ભે નિયમોનુસાર મળવાપાત્ર છુટ. માજી. સૈનિક સળંગ છ માસથી ઓછી નહીં તેટલી ફરજ બજાવેલ હોય અને નોકરીમાંથી નિયમિત રીતે નિવૃત્ત થયા હોય તેવા માજી. સૈનિકોને તેમણે બજાવેલ ખરેખર ફરજનો સમયગાળો તેમની ઉંમર માંથી બાદ કરતાં મળતી ઉંમર ભરતી નિયમમાં ઠરાવેલ ઉપલી વય-મર્યાદામાં ત્રણ વર્ષ કરતા વધવી જોઇએ નહીં.

(નિયમોઃ ગુ.રા.સેવા (માજી સૈનિકો માટે અનામત) નિયમો-૧૯૭પ અને સુધારેલ નિયમો-૧૯૯૪)

(૪) સરકારશ્રીના સા.વ.વિભાગના તા.રપ/ર/૮૦, તા.૧/૮/૯૦ તથા તા.૧૮/૪/૦૧ ના ઠરાવથી રપ રમતો/ખેલકુદની યાદીને માન્‍યતા આપવામાં આવેલ છે જે ઠરાવની જોગવાઇઓ મુજબ રમતવીરોને ઉપલી વય-મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળશે.

(પ) રાજયના પોલીસ દળમાં કોન્‍સટેબ્‍લ/હેડ કોન્‍સ્‍ટેબલ/એ.એસ.આઇ./અન્ય કોન્‍સ્‍ટેબ્‍યુલરી તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિ.હ. પો.સ.ઇ./હથિયારી પો.સ.ઇ. (પ્‍લાટુન કમાન્‍ડર)/ઇન્‍ટેલીજન્‍સ ઓફિસરની જગ્‍યા માટે ઉપલી વયમાં નિયમ મુજબ વધારે ત્રણ વર્ષની છુટ મળશે.

(૬) રાજયના પોલીસ દળમાં કોન્‍સ્‍ટેબલ/ હેડ કોન્‍સ્‍ટેબલ/અન્‍ય કોન્‍સ્‍ટેબ્‍યુલરી તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિ.હ. મદદનીશ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર/ આસીસ્‍ટન્‍ટ ઇન્‍ટેલીજન્‍સ ઓફિસરની જગ્‍યા માટે ઉપલી વયમાં નિયમ મુજબ વધોર ત્રણ વર્ષની છુટ મળશે.

 

કોમ્‍યુટર જ્ઞાનઃ

રાજય સરકારે સીધી ભરતીમાં નિમણુંક પામતા તમામ ઉમેદવારો પાસે પાયાના કોમ્‍પ્‍યુટર જ્ઞાનની પૂર્વ જરૂરીયાત આવશ્‍યક ગણેલ છે. જે માટે ડોએક દ્વારા લેવાની સી.સી.સી. સર્ટીફીકેટ, ધોરણ-૧૦ અથવા ધોરણ-૧ર, ડીમ્‍પ્‍લોમાં અને ડીગ્રી પદવી સુધીના કોમ્‍પ્‍યુટર વિષયવાળા અભ્‍યાસક્રમો જે માન્‍ય યુનિ./શૈક્ષણિક તાલીમી સંસ્‍થાઓ દ્વારા અપાય છે. તે સ્‍વીકૃત ગણવામાં આવ્‍યા છે. સરકારી નોકરીમાં દાખલ થવા માટેની આ એક પૂર્વ લાયકાત છે. આથી પસંદગી બાદ સરકારની ખાતાકીય તાલીમના ભાગરૂપે અને અથવા અજમાયસી સમય દરમ્‍યાન સરકારે ઠરાવેલ વર્ગ-૩ માટેની સી.સી.સી. સ્‍તરની પરીક્ષા સરકારના પરીક્ષા કેન્‍દ્રો સ્‍પીપ તેમજ જી.ટી.યુ. દ્વારા લેવાની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે.

 

 

 

શારીરિક ધોરણોઃ પો.સ.ઇ. કેડરની જગ્‍યા માટે

(એ) પુરુષ ઉમેદવારો માટે

 

વર્ગ – Gujarat Police Bharti ઉંચાઇ

(સે.મી. માં)

છાતી (સે.મી. માં) વજન

(કિ.ગ્રા. માં)

ફુલાવ્‍યા વગરની ફુલાવેલી
મૂળ ગુજરાતના અનુ.જનજાતિના ઉમેદવારો માટે ૧૬ર ૭૯ ૮૪ પ૦
મૂળ ગુજરાતના અનુ.જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે ૧૬પ ૭૯ ૮૪ પ૦

— છાતીનો ફુલાવો ઓછામાં ઓછા પ સે.મી. નો થવો અનિવાર્ય છે.

(બી) મહિલા ઉમેદવારો માટે

 

વર્ગ ઉંચાઇ (સે.મી. માં) વજન (કિ.ગ્રા. માં)
મૂળ ગુજરાતના અનુ.જનજાતિના ઉમેદવારો માટે Gujarat Police Bharti ૧૫૬ ૪૦
મૂળ ગુજરાતના અનુ.જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે ૧પ૮ ૪૦

શારીરિક ક્ષમતા કસોટીઃ- (માકર્સ- પ૦)

 

દોડ પુરુષ (ક) પ૦૦૦ મીટર દોડ વધુમાં વધુ રપ મિનિટમાં તમામ પુરુષ ઉમેદવારોએ દોડ પુરી કરવાની રહેશે.
મહિલા (ખ) ૧૬૦૦ મીટર દોડ વધુમાં વધુ ૯ મિનિટ ૩૦ સેકન્‍ડમાં તમામ મહિલ ઉમેદવારોએ દોડ પુરી કરવાની રહેશે.
એકસ સર્વિસમેન (ગ) ર૪૦૦ મીટર દોડ વધુમાં વધુ ૧ર મિનીટ ૩૦ સેકન્‍ડમાં તમામ એકસ સર્વિસમેન ઉમેદવારોએ આ દોડ કરવાની રહેશે.

 

 

 

 

શારીરિક ધોરણોઃ પોલીસ કોન્‍સ્‍ટેબલ (લોકરક્ષક), એસ.આર.પી. પો.કો. (લોકરક્ષક) તથા જેલ સિપાઇ સંવર્ગમાં

(એ) પુરુષ ઉમેદવારો માટે  Gujarat Police Bharti

 

વર્ગ ઉંચાઇ

(સે.મી. માં)

છાતી (સે.મી. માં) વજન

(કિ.ગ્રા. માં)

ફુલાવ્‍યા વગરની ફુલાવેલી
મૂળ ગુજરાતના અનુ.જનજાતિના ઉમેદવારો માટે ૧૬ર ૭૯ ૮૪ પ૦
મૂળ ગુજરાતના અનુ.જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે ૧૬પ ૭૯ ૮૪ પ૦

— છાતીનો ફુલાવો ઓછામાં ઓછા પ સે.મી. નો થવો અનિવાર્ય છે.

(બી) મહિલા ઉમેદવારો માટે

 

વર્ગ ઉંચાઇ

(સે.મી. માં)

વજન

(કિ.ગ્રા. માં)

મૂળ ગુજરાતના અનુ.જનજાતિના ઉમેદવારો માટે ૧૫૦ ૪૦
મૂળ ગુજરાતના અનુ.જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે ૧પ૫ ૪૦

 

શારીરિક ક્ષમતા કસોટીઃ- (માકર્સ- રપ)

 

તમામ જગ્‍યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુકત શારીરિક કસોટી યોજાશે
દોડ પુરુષ (ક) પ૦૦૦ મીટર દોડ વધુમાં વધુ રપ મિનિટમાં તમામ પુરુષ ઉમેદવારોએ દોડ પુરી કરવાની રહેશે.
મહિલા (ખ) ૧૬૦૦ મીટર દોડ વધુમાં વધુ ૯ મિનિટ ૩૦ સેકન્‍ડમાં તમામ મહિલ ઉમેદવારોએ દોડ પુરી કરવાની રહેશે.
એકસ સર્વિસમેન (ગ) ર૪૦૦ મીટર દોડ વધુમાં વધુ ૧ર મિનીટ ૩૦ સેકન્‍ડમાં તમામ એકસ સર્વિસમેન ઉમેદવારોએ આ દોડ કરવાની રહેશે.  Gujarat Police Bharti

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો

Leave a Comment

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો