BMC bharti 2021 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2021 | Apply Online @ ojas.gujarat.gov.in

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો

નમસ્કાર મિત્રો આજની પોસ્ટ માં આપણે વાત કરવાના છીએ કે BMC Bharti 2021 ( ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી ) જે ભરતીની જાહેરાત થાય છે તેના વિષે તો આ પોસ્ટ ને છેલ્લે સુધી વાચતા રહેજો.

BMC Recruitment 2021 :- ભાવનગર મહાનગરપાલિકા એ 55 ખાલી જગ્યાઓ પર ટેકનિકલ આસિસ્ટન્ટ, સેનિટરી સબ ઇન્સ્પેક્ટર અને અન્ય 5  જગ્યાઓના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે ન્યૂ જોબ્સ સત્તાવાર જાહેરનામું પ્રકાશિત કર્યું હતું. ઇચ્છુક અને લાયક ઉમેદવારો OJAS Bharti સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in આ સરકારી નોકરીઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

 

BMC Bharti 2021 ( Bhavnagar Municipal Corporation Recruitment Details )

Advertisement
Advertisement
Advertisement BMC Recruitment 2021 ( Bhavnagar Municipal Corporation ) Bharti Apply online @ojas.gujarat.gov.in
Name of Post
  • Sr. Clerk (Commissioner Office) :- 09 Posts
  • Sr. Clerk (Board & Committee) :- 03 Posts
  • Technical Assistant (Civil) :- 18 Posts
  • Dy. Executive Engineer (Civil) :- 04 Posts
  • Executive Engineer (Civil) :- 02 Posts
  • Executive Engineer (Environment) :- 01 Post
  • Dy. Executive Engineer (Environment) :- 01 Post
  • Dy. Executive Engineer (Electric Mechanical) :- 01 Post
  • Sanitary Sub Inspector :- 05 Posts
  • Gynecologist :- 02 Posts
  • Pediatrician :- 02 Posts
  • Medical Officer :- 05 Posts
City Bhavnagar
State Gujarat
Education Qualalification Diploma Holder, Other Qualifications, Graduate
Last Date of Submission 31 july 2021
Pay Scale: Starting :-  19,950
Downloads Notification

Notification >>

Apply Online >>

Selection Procedure of BMC Bharti 2021

  •  Written Exam
  •  Interview

How to Apply For BMC Recruitment 2021 @ ojas bharti

1. ઉમેદવારે Ojas ની ઓફ્ફિકીયલ વેબસાઇટ @ojas.gujarat.gov.in

2.પછી જાહેરાત ને ડાઉનલોડ કરો અને જાહેરાત ને તમારી લાયકાત મુજબ ધ્યાનથી વાચો

3. તમારા મુજબની પોસ્ટ પસંદ કર્યા બાદ ત્યાં Apply Online બટન પર ક્લિક કરો

4. હવે તમારે તમારી માહિતી દાખલ કરવાની રહેશે જેમકે નામ , જન્મ તારીખ , મોબાઇલ નંબર , વગેરે

5. પોસ્ટ ઓફિસ મારફતે અરજી ફી ચૂકવો.

6. પછી ફોટો, સાઇન અને ફોટો ઓળખકાર્ડ અપલોડ કરો.

7. છેલ્લે, અરજી ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો

 

તો મિત્રો આશા રાખું છે કે તમને BMC Bharti 2021 ( Bhavnagar Municipal Corporation Job વિષે સંપૂર્ણ માહિતી મળી હશે . જો તમને આ પોસ્ટ માથી કઈક વેલ્યૂ વળી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરો જેથી તેને પણ આ ભરતી વિષે માહિતી મળે અને તે પણ ફ્રોમ ભરી શકે.

ભાવનગર મહાનગરપાલિકાની સરકારી નોકરી કે ભાવનગર મહાનગરપાલિકા માટે સરકારી નોકરી શોધવા માટે Rojgar Mahiti શ્રેષ્ઠ વેબસાઇટ છે. bhavnagar mahanagar palika bharti ઓ જેવી કે લાયકાતના માપદંડ, પદની સંખ્યા, જરૂરી લાયકાત, અરજી પ્રક્રિયા, Bhavnagar Municipal Corporation Job Bharti પ્રક્રિયા અને ઘણું બધું જેવી સંપૂર્ણ વિગતો મેળવો. ભારતમાં 2021ની ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની તમામ સરકારી નોકરીઓ માહિતી મેડવવા Whatsapp Group માં જોડાઓ

Join Our Whatsapp

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો

Leave a Comment

 

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔અહી ક્લિક કરો